“ગૌશાળા સ્વાવલંબન સેમિનાર – 2025”નું ભવ્ય આયોજન 15 ઓક્ટોબરે, પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ) ખાતે ડૉ. વલ્લભભાઈ કથીરિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે
ગૌ સંરક્ષણ અને સંવર્ધનના ક્ષેત્રમાં ઐતિહાસિક પહેલરૂપે વિશ્વ હિંદુ મહાસંઘ, ઉત્તર પ્રદેશના ગૌરક્ષા પ્રકોષ્ટના તત્વાવધાન હેઠળ “ઉત્તર પ્રદેશ ગૌશાળા સ્વાવલંબન સેમિનાર – 2025”નું આયોજન આગામી 15 ઓક્ટોબર 2025ના રોજ હિન્દી સાહિત્ય સંમેલન, રાજર્ષિ ટંડન ભવન, 12 સાઉથ મલાકા રોડ, પ્રયાગરાજ ખાતે કરવામાં આવી રહ્યું છે.આ સેમિનારનો મુખ્ય હેતુ ઉત્તર પ્રદેશ તથા દેશભરની ગૌશાળાઓને આર્થિક રીતે […]