બચપન સે પચપનની યાત્રાને સફળ કરવા “તમે જેમ કહો તેમ” સૂત્રને અપનાવો : પૂ. શ્રી ધીરગુરુદેવ
અમદાવાદના બોપલમાં બાલ સંસ્કાર શિબિરનું પ્રથમવાર આયોજન શ્રી ધર્મનાથ સ્થાનકવાસી જૈન સંઘ, જૈન ધર્મ સંકુલ, બોપલ ખાતે શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂ. શ્રી ધીરગુરુદેવના સાનિધ્યે શહેરના વિવિધ સંઘની જૈન પાઠશાળાના 200 જેટલા બાલક–બાલિકાઓએ હાજર રહીને વિવિધ પ્રશ્નોત્તરી તેમજ દાદર–મુંબઈની પાઠશાળાના 25 બાળકોએ નીતા ગાલાના નેતૃત્વમાં ગુરુની મહત્તા, લવજીહાદ, પાઠશાળાના સંસ્કારની નાટિકા રજૂ કરતા સહુ પ્રભાવિત […]