જૈન આચાર્ય લોકેશજી દ્વારા માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મુંબઈ વિશેષ અદાલતના નિર્ણયનું સ્વાગત
મુંબઈ વિશેષ અદાલતનો આજનો નિર્ણય સત્ય, ન્યાય અને ધર્મની જીત છે– આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક પૂજ્ય જૈન આચાર્ય લોકેશજીએ માલેગાંવ બ્લાસ્ટ મામલે મુંબઈની વિશેષ અદાલત દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું સ્વાગત કરતાં જણાવ્યું કે આ નિર્ણય સત્ય, ન્યાય અને ધર્મની જીત દર્શાવે છે. આજના નિર્ણયના અનુસંધાનમાં આયોજિત ટીવી ચર્ચાઓમાં ભાગ […]