મહેતા પરિવારના વડિલના 82 મા જન્મદિને ગૌમાતાઓને5 હજાર મણ ઘાસચારો નિરવામાં આવ્યો
જીવદયાપ્રેમી હેમલભાઈ મહેતા પરિવાર દ્વારા રાજકોટ તથા ગોંડલ પંથકનીગૌશાળાઓ— પાંજરાપોળોમાં રૂબરૂ જઈને કરાયું ઘાસચારા વિતરણ. જન્મદિવસની ઉજવણી કાં તો કેક કાપીને અથવા હોટલમાં પરિવાર અને સગા—સંબંધીઓને જમાડીને કરવામાં આવતી હોય છે પરંતુ રાજકોટના જીવદયાપ્રેમી હેમલભાઈ મહેતા પરિવાર દ્વારા પોતાના પિતાજીનો 82 મો જન્મદિવસ ગૌમાતાઓને 51 ગાડી લીલો—સૂકો ચારો નીરીને કરવામાં આવી. હેમલભાઈના પિતાશ્રી પ્રવિણચંદ્ર અનુપચંદ […]