અમેરિકા-કેનાડા શાંતિ-સદભાવના યાત્રા બાદ આચાર્ય લોકેશજીનું સ્વદેશ પાછા ફર્યા પર ભવ્ય સ્વાગત
આચાર્ય લોકેશજીએ વિશ્વમાં ભારત દેશ અને સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ – આચાર્ય લોકેશજી અમેરિકાના તથા કેનેડાના શાંતિ અને સદભાવના યાત્રાને પૂર્ણ કરીને ભારત પરત ફર્યા પછી અહિંસા વિશ્વભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સંસ્થાપક, શાંતિદૂત આચાર્ય લોકેશજીનું વિશ્વ શાંતિ કેન્દ્ર, ગુરુગ્રામ ખાતે ભવ્ય સ્વાગત અને અભિનંદન કરવામાં આવ્યું. 20 દિવસીય શાંતિ-સદભાવના […]