ગૌ આધારિત કૌશલ્ય વિકાસ – “આત્મનિર્ભર ભારત” તરફ એક શક્તિશાળી કદમ – ડૉ.વલ્લભભાઈ કથીરિયા
વર્લ્ડ યુથ સ્કીલ ડે / વિશ્વ યુવા કૌશલ્ય દિવસ – 15 જુલાઈ 2025 વિશ્વ યુવા કૌશલ્ય દિવસના પાવન અવસરે, ભારતના પરંપરાગત, સાંસ્કૃતિક અને આર્થિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને યુવાનોને નવા અવસરો આપી શકીએ તે અત્યંત જરૂરી બન્યું છે. તે માટે GCCIના સ્થાપક, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયા દ્વારા આ […]