ગૌ અને ગુરુપૂર્ણિમા :ભારતીય સંસ્કૃતિની બે પવિત્ર વિભાવનાઓ
ભારતવર્ષની સાંસ્કૃતિક પરંપરામાં બે અતિશય પાવન પ્રતિકો છે, ગૌમાતા અને ગુરુ. આ બન્નેનો મહિમા આપણા શાસ્ત્રો, પુરાણો, લોકસંસ્કૃતિ અને જીવનવ્યુહમાં હંમેશાં સર્વોચ્ચ રહ્યો છે. ગૌ જીવનદાયીની છે અને ગુરુ જ્ઞાનધની છે. જ્યારે ગુરુપૂર્ણિમા જેવા પવિત્ર પર્વ પર આપણે બન્નેના મહાત્મ્યને એકસાથે સ્મરણે લાવીએ છીએ ત્યારે આ દિવસ માત્ર શ્રદ્ધા અથવા પૂજન પૂરતો સીમિત ન રહેતા, […]