આચાર્ય લોકેશજીએ G20 ઇન્ટરફેથ સમિટના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કર્યું
એમ.આઈ.ટી વર્લ્ડ પીસ યુનિવર્સિટી, પૂણેએ 5-7 સપ્ટેમ્બર, 2023 દરમિયાન ત્રણ દિવસીય G20 ઇન્ટરફેઇથ સમિટનું આયોજન કર્યું હતું. સમિટના ઉદ્ઘાટન સત્રમાં વિશ્વ શાંતિ દૂત આચાર્ય લોકેશજી અને વિશ્વભરના વિવિધ ધર્મોના અગ્રણી પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ડી. ટોડ ક્રિસ્ટોફરસન, યુએસએથી રાજા હુસૈન, સોલ્ટ લેક સિટી, યુએસએથી ડો. અશોક જોશી, ડો. એડિસન સામરાજ, જયકર રાવ ગુટ્ટી, નિત્યકુમાર સુંદરરાજ, […]