“સ્વાનંદ ગૌવિજ્ઞાન કેન્દ્ર”દ્વારા 8 દિવસીય નિ:શુલ્ક ગૌઉત્પાદન પ્રશિક્ષણ શિબિરનું મધ્યપ્રદેશના, છિંદવાડા ખાતે આયોજન

ગોપાષ્ટમીના પાવન મહોત્સવ નિમિતે તા. 26 ઓક્ટોબર (રવીવાર)થી 2 નવેમ્બર (રવીવાર) 2025 સુધી નિઃશુલ્ક ગૌઉત્પાદન પ્રશિક્ષણ શિબિરનું આયોજન ગોપાષ્ટમીના પાવન મહોત્સવ નિમિતે તા. 26 ઓક્ટોબર (રવીવાર)થી 2 નવેમ્બર (રવીવાર) 2025 સુધી “સ્વાનંદ ગૌવિજ્ઞાન કેન્દ્ર” દ્વારા 8 દિવસીય નિઃશુલ્ક ગૌઉત્પાદન પ્રશિક્ષણ શિબિરનું સ્થળ સ્વાનંદ ગો-સાયન્સ રિસર્ચ સેન્ટર, મોહગાંવ નાકા, પેટ્રોલ પંપની પાછળ, જામ રોડ, સૌંસર, છિંદવાડા […]

નેસ્કો ગ્રાઉન્ડ ખાતે તા. 15, ઓક્ટોબર, બુધવાર ના રોજ 209 ભદ્રતપના તપસ્વીઓનો ઐતિહાસિક પારણોત્સવ યોજાશે.

209 તપસ્વીઓની ગોરેગામના રાજમાર્ગ ઉપર ઐતિહાસિક શોભાયાત્રા નીકળશે. તા. 12, ઓક્ટોબર, રવિવારના રોજ 209 તપસ્વીઓની ગોરેગામના રાજમાર્ગ ઉપર ઐતિહાસિક શોભાયાત્રા નીકળશે તેમજ નેસ્કો ગ્રાઉન્ડ ખાતે તા. 15, ઓક્ટોબર, બુધવાર ના રોજ 209 ભદ્રતપના તપસ્વીઓનો ઐતિહાસિક પારણોત્સવ યોજાશે. ગૌરેગામ (વેસ્ટ)ની ધન્યધરા પર શ્રીનગર જૈન સંઘના આંગણે સુવર્ણ જયંતિ વર્ષે શ્રી પ્રેમ ભુવનભાનુસૂરિ સમુદાયના સુવિશાલ ગચ્છાધિપતિ પ. […]

ગીરગંગાનો યજ્ઞ : નવા રિંગ રોડ નજીક બનશે 30 વીઘા જગ્યામાં વિશાળ ડેમ

આસપાસની 20 જેટલી સોસાયટીઓનો પાણીનો પ્રશ્ન હલ થશે જનભાગીદારીથી તૈયાર થનાર આ ડેમના કાર્યનો પ્રારંભ સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે સૌરાષ્ટ્રમાં જનભાગીદારીથી જળસંચયના 1,11,111 સ્ટ્રકચરોનું નિર્માણ કરવાના સંકલ્પ સાથે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 8,000થી વધારે નાના-મોટા સ્ટ્રક્ચર તૈયાર કરાયા બાદ રાજકોટ નજીક નાના મૌવા સર્વે નંબરમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે કરણ-અર્જુન પાર્ટી પ્લોટવાળી શેરીમાં […]

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) પાટણમાં “કામધેનુ ચેર”ની સ્થાપના માટે ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) અને ગૌ વિશ્વ વિદ્યાપીઠમ સાથે ઐતિહાસિક MOU

ભારતની ગૌરવશાળી પરંપરા અને ગૌ આધારિત અર્થવ્યવસ્થાને નવી દિશા આપતું ઐતિહાસિક પગલું : ડો.વલ્લભભાઈ કથીરિયા ભારતની ગૌરવશાળી પરંપરા, સમૃદ્ધ સંસ્કૃતિ અને ગૌ આધારિત અર્થવ્યવસ્થાને નવી દિશા આપવા માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ દ્વારા ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ ખાતે ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) અને […]

બાલાજી મિત્ર મંડળનાં કલ્પેશભાઈ ખખ્ખરનો 07, ઓક્ટોબર, મંગળવાર ના રોજ 51 મો જન્મદિવસ

બાલાજી મિત્ર મંડળનાં કલ્પેશભાઈ ખખ્ખરનો 07, ઓક્ટોબર, મંગળવાર ના રોજ 51 મો જન્મદિવસ છે. રઘુવંશી સમાજના અગ્રણી બાલાજી મિત્ર મંડળનાં પ્રમુખ, સામાજીક કાર્યકર, જીવદયાપ્રેમી હિતેષભાઇ ખખ્ખર ( બાલાજી ) ના નાના ભાઈ અને મીત હિતેષભાઇ ખખ્ખરના કાકા કલ્પેશભાઈ ખખ્ખર દ્વારા અવાર-નવાર સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે, રકતદાન કેમ્પ તથા ગરીબ દર્દીઓ […]

વૃક્ષમ શરણં ગચ્છામી : પર્યાવરણની જાળવણીમાં વૃક્ષો, જંગલો અત્યંત અગત્યનો ભાગ ભજવે છે.

જંગલોનું રક્ષણ થાય, પર્યાવરણ સંવર્ધન થકી દેશમાં સમૃદ્ધિ આવે એ હેતુથી વૃક્ષોનું વાવેતર કરવું અતિઆવશ્યક છે. વધતા જતા શહેરીકરણનાં કારણે આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે. જંગલો કપાતા જાય છે જેનાથી માત્ર માણસોને જ નહીં પરંતુ વન્ય જીવોને પણ નુકસાન થઈ રહ્યું છે. જો આપણે માત્ર એટલો વિચાર કરીએ […]

ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહનો આજે જન્મદિવસ; 61 માં વર્ષમાં શુભ પ્રવેશ

સમસ્ત મહાજન વૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન, પ્રાણીઓની સુખાકારી માટે પ્રયત્નશીલ રહે છે. ગિરીશભાઇ શાહ સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી છે. 1996 નાં દાયકાના અંતમાં, ચમત્કાર જેવી ઘટનાએ ગિરીશભાઈનાં જીવનનો માર્ગ બદલી નાખ્યો. ગિરીશભાઈને ત્રણ જૈન સાધુઓએ જુદા જુદા પ્રસંગે ગૌરક્ષા અને પશુ કલ્યાણ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવાની સલાહ આપી. સમસ્ત મહાજને ઓગસ્ટ, 2002માં કામ કરવાનું […]

5 ઓક્ટોબર, વિશ્વ શિક્ષક દિન

શિક્ષક કભી સામાન્ય નહી હોતા, પ્રલય ઔર નિર્માણ હંમેશા ઉસકી ગોદ મે ખેલતે હૈ – આચાર્ય ચાણક્ય 5 ઓક્ટોબર એટલે ‘આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન ’. ભારતમાં મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન 5 સપ્ટેમ્બરને “શિક્ષક દિન” તરીકે ઊજવાય છે. આ દિવસે 1966ના રોજ ટીચિંગ ઇન ફ્રિડમ નામની એક સંધી પર […]

21 મહિનામાં જ 6 કરોડથી વધુનું ડિસ્કાઉન્ટ સદભાવનાવૃદ્ધાશ્રમના બન્નેમેડિકલ સ્ટોર્સ દ્વારા આપવામાં આવ્યું.

સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર એટલે દર્દીનારાયણની સેવાનું સાચું સરનામું! સદભાવના વૃદ્ધાશ્રમ મેડીકલ સ્ટોર, (1) નાના મવા ચોક, આર.કે.પ્રાઈમ, સિલ્વર હાઈટસ પાસે, રાજકોટ, (2) શ્યામ પ્રભુ – ૩, શોપ નો. 1-2-3-4, ગ્રાઉન્ડ ફ્લોર, બાપા સીતારામ ચોક પાસે, નક્ષત્ર – 7 ની બાજુમાં, રૈયા રોડ, રાજકોટ, ખાતે ચાલી રહેલ, સદભાવના વૃદ્ધાશ્રમના બન્ને મેડિકલ સ્ટોર્સમાં અત્યારે રોજનું 10 લાખ રૂપિયાની દવાઓનું વેંચાણ થઈ […]

4 ઓક્ટોબર, “વિશ્વ પશુ દિવસ”

વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ. દર વર્ષે 4 ઑક્ટોબરનાં દિવસે વિશ્વ પશુ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે પશુઓનાં અધિકારો અને તેના કલ્યાણ સંબંધિત જુદા-જુદા કારણોની સમીક્ષા કરવામાં આવે છે. પ્રાણીઓનાં મહાન આશ્રયદાતા આસીસી(ઇટલી)નાં સંત ફ્રાન્સિસનો જન્મદિવસ પણ 4 ઑક્ટોબરે મનાવવામાં આવે છે. તેઓ પ્રાણીઓનાં […]