“ફ્રેન્ડ્સ ઑફ ટ્રાઈબલ્સ સોસાયટી અને એકલ અભિયાન દ્વારા ‘વનબન્ધુ પ્રજ્ઞા સરિતા’ અંતર્ગત આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાનીનું માર્ગદર્શન
આયુર્વેદ, ગૌ આધારિત જ્ઞાન અને ઘરગથ્થુ ઉપચાર પર નવો અભિગમ ફ્રેન્ડ્સ ઓફ ટ્રાઈબલ્સ સોસાયટી (Friends of Tribals Society) અને એકલ અભિયાન (Ekal Abhiyan) દ્વારા “વનબન્ધુ પ્રજ્ઞા સરિતા” શીર્ષક હેઠળ એક જ્ઞાનવર્ધક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આવતી 14મી સપ્ટેમ્બર, 2025ના રોજ, રવિવારે સવારે 11:30 કલાકે ઝૂમ એપ્લિકેશન મારફતે યોજાશે. આ અવસરે મુખ્ય વક્તા […]