20 ઓગસ્ટથી 24 ઓગસ્ટ, “વર્લ્ડ વોટર વીક”
સમગ્ર વિશ્વમાં 20 ઓગસ્ટથી 24 ઓગસ્ટ, “વર્લ્ડ વોટર વીક” ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમજ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિન પ્રતિદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. સનાતન સંસ્કૃતિમાં તો જળને દેવનું […]