5 સપ્ટેમ્બર, “ઇન્ટરનેશનલ ચેરિટી ડે”
“વિશ્વ અનુદાન દિવસ” પર કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન- રાજકોટ દ્વારા અનુદાનની અપીલ “ઇન્ટરનેશનલ ચેરિટી ડે” દર વર્ષે 5 સપ્ટેમ્બરનાં દિવસે ઉજવવામાં આવે છે. “ઇંટરનેશનલ ચેરિટી ડે” એ દાનનું મહત્ત્વ દર્શાવવાના ઉદ્દેશ્યથી મનાવવામાં આવે છે. સનાતન ધર્મમાં દાનને મહાન કર્મ દર્શાવવામાં આવ્યું છે. દાન કરવાથી પુણ્યફળ પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્રોમાં પણ કેહવામાં આવ્યું છે. […]