ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય અને પટેલ સેવાસમાજ (ફીલ્ડમાર્શલ)ના ટ્રસ્ટી દિનેશભાઈ અમૃતિયાનો તા. ૨૦નાં રોજ જન્મ દિવસ
જન્મ દિવસના દિવસે અનેકવિધ હોદ્દેદારો અને મહાનુભાવો દ્વારા અભિનંદન ની વર્ષા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય દિનેશભાઈ અમૃતિયાનો તા. ૨૦ નાં રોજ જન્મદિવસ છે. મૂળ ઉપલેટાના અને ઘણા વર્ષોથી રાજકોટને કર્મભૂમિ બનાવી સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતનાં જાહેર જીવનમાં અનેકવિધ પ્રવૃત્તિઓ થકી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલા સૌરાષ્ટ્રના જાણીતા અને પેરેડાઈઝ હોલના માલિક દિનેશભાઈ અમૃતિયાનો તા. ૨૦ નાં […]