5 સપ્ટેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષક દિન”
ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ: શ્રી ગુરુદેવ નમઃ બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય || 5 સપ્ટેમ્બર એટલે ‘રાષ્ટ્રીય શિક્ષક દિન ’. મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન “શિક્ષક દિન” તરીકે ઊજવાય છે. આ દિવસે 1966ના રોજ ટીચિંગ ઇન ફ્રિડમ નામની એક […]