જી.એમ. વાલ ના ઉધ્યોગપતિશ્રી મનુભાઈ પટેલના આર્થિક સહયોગ થી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મેટોડા જી.આઈ.ડી.સી.માં ચેકડેમ નો જીર્ણોધ્ધાર.
આજે દિવસે દિવસે સમાજના અનેક લોકોની આધુનિક યુગ તરફ જવા ની ડોટ લાગી છે. ત્યારે અનેક હાઇ-ફાઈ સિસ્ટમો જેવી કે અધ્યતન ગાડીઓ, અધ્યતન રેસિડન્સ, અધ્યતન ફેસીલીટીમાં આપણે કરોડો રૂપિયા વાપરીએ છીએ પણ સમગ્ર જીવસૃષ્ટિ અને પશુ-પક્ષી, જીવ-જંતુ અને પર્યાવરણ સાથે પરિવાર ની રક્ષા તો આપણે ભૂલી ચુકીયા છીએ. વર્ષો પહેલા જમીનના પાણીના તળ ખૂબ જ […]