ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના માનદ સદસ્ય, એનીમલ હેલ્પલાઈનના સેક્રેટરી, જૈન સમાજના યુવા અગ્રણી પ્રતિક સંઘાણીનો તા.15, ઓકટોબર, બુધવારના રોજ જન્મદિવસ.
સૌરાષ્ટ્રનાં સેવા જગતમાં અનેરૂ નામ ધરાવતાં, યુવા–તરવરીયા, પ્રખર જીવદયા પ્રેમી, સેવાક્ષેત્રનો પ્રતિષ્ઠીત “ગારડી એવોર્ડ“ વિજેતા, પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ સન્માનીત, જૈન સમાજના યુવા અગ્રણી પ્રતિક સંઘાણીનો તા. 15, ઓકટોબર, બુધવારના રોજ જન્મ દિવસ છે. પ્રતિક સંઘાણી ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના માનદ સદસ્ય, ગુજરાત સરકારના જીલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમીતીના જોઈન્ટ […]