કચ્છ-ભુજમાં નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય સ્થાપવા રાજ્ય સરકાર અને કામધેનુ યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરાર,
ગુજરાતમાં પશુપાલન ક્ષેત્રને વૈજ્ઞાનિક દિશા આપવા ભુજ ખાતે નવી પશુચિકિત્સા મહાવિદ્યાલયની સ્થાપના MoU સાઇનિંગથી પશુપાલકોને મળશે અદ્યતન સંશોધન તથા આરોગ્ય સેવાઓ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકાર દ્વારા ભુજ ખાતે આ મહાવિદ્યાલયની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. MoUના માધ્યમથી પશુપાલન ખાતાની માલિકી હેઠળની 38 એકર અને 23 ગુંઠા જમીન તથા તેના પર આવેલી […]