ગીરગંગાના 12 નવા હિટાચી મશીનોના પૂજનના ૧૨ દાતાઓ દ્વારા 1,08,000નું અનુદાન
ગત શનિવારે જેટકો, પી.જી.વી.સી.એલ અને યુ.જી.વી.સી.એલ દ્વારા ગીરગંગાને અપાયા નવા હિટાચી મશીનો 1,11,111 જળસંચય સ્ટ્રકચરો તૈયાર કરવામાં સંસ્થાના સંકલ્પમાં આવશે ગતિ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં તાજેતરમાં મળેલ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળ સંમેલન અને 12 નવા ટાટા હિટાચી મશીનોના લોકાર્પણ પ્રસંગે આ તમામ હિટાચી મશીનોના પૂજનના 12 […]