ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા જેસીઆઇ, જેતપુરનાં ઉપક્રમે અંગદાન જાગૃતિ અંગેનો સેમીનાર યોજાયો.બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું બ્લડપ્રેસર, ડાયાબીટીસ ચેકઅપ કરાયું

ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા જેસીઆઇ, જેતપુરનાં ઉપક્રમે અંગદાન જાગૃતિ અંગેનો સેમીનાર યોજાયો હતો. સાથમાં જ બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું બ્લડપ્રેસર, ડાયાબીટીસ ચેકઅપ કરાયું હતું.આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે જયેશભાઈ રાદડીયા (ધારાસભ્યશ્રી—જેતપુર), પ્રશાંતભાઈ કોરાટ (ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ) તથા અતિથી વિશેષ તરીકે ડો. દિવ્યેશ વિરોજા, ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલી, ભાવેશભાઈ […]

GCCI દ્વારા તા.10 જાન્યુઆરી, 2025 શુક્રવાર ના રોજ સાંજે 5:00 થી 6:00 ગૌ પૂજન મહિમા પર ઑનલાઇન નેશનલ વેબિનારનું આયોજન.“ગૌ માતા પૂજન” એક રાષ્ટ્રવ્યાપી પહેલ – ડો. વલ્લભભાઈ કથીરિયા

GCCI ના ફાઉન્ડર ચેરમેન અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ ભારતની તમામ ગૌશાળાઓમાં મકરસંક્રાંતિ ના દિવસે ગૌ માતા પૂજનના કાર્યક્રમોનું આયોજન થાય. ગૌ કલ્યાણ, સાંસ્કૃતિક મૂલ્યો અને સમાજની ભાગીદારીને પ્રોત્સાહન આપવા GCCI દ્વારા આયોજીત તા.10 જાન્યુઆરી, 2025 શુક્રવાર ના રોજ સાંજે 5:00 થી 6:00 “ગૌ પૂજન મહિમા” પર ઑનલાઇન નેશનલ વેબિનારમાં […]

રાજકોટમાં ધીરગુરૂદેવના સાનિધ્યે 15 કરોડના ખર્ચે આધુનિક ‘વિરાણી બહેરા-મૂંગા શાળા સંકુલ’ની રવિવારે દેશ-વિદેશના દાતાઓની હાજરીમાં ઉદ્દઘાટન વિધિ. એકવાર સહ પરિવારે દિવ્યાંગ મૂક બધીર બાળકોની મુલાકાત લઈને આપણા જીવનમાં મળેલી ઇન્દ્રિયોનો સદુપયોગ થાય છે કે નહીં તે જુઓ : પૂ. ધીરજમુનિ મ.સા.

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં છેલ્લા 60 વર્ષથી કાર્યરત દિવ્યાંગ મૂક-બધિર બાળકોને શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ આપનાર સંકુલનું ગોંડલ સંપ્રદાયના શતાધિક ધર્મસ્થાનકના નિર્માણ પ્રણેતા પરમશ્રદ્ધેય પૂ. ગુરુદેવ શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબની અસીમકૃપાથી સંપૂર્ણ સંકુલનું નૂતનીકરણ દેશ-વિદેશના ઉદારદિલ દાતાઓના સહયોગથી કરવામાં આવેલ છે. પરમશ્રદ્ધેય પૂ. શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી ૬૫ હજાર સ્કેવર ફીટ બાંધકામની જવાબદારી જાણીતા બિલ્ડર્સ અને દાનવીર […]

કચ્છના ગૌપ્રેમી મેઘજીભાઈ હીરાણીના પુત્ર અને પુત્રીના લગ્ન સંપૂર્ણ હિન્દુ રિતીરીવાજ મુજબ યોજાશે.આધુનીક લગ્ન અને ભપકાદાર સમારંભો યોજવાને બદલે હિન્દુ સંસ્કૃતિને અનુરૂપ લગ્ન યોજી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડતા મેઘજીભાઈ હીરાણી.કચ્છમાં ગાયને કેન્દ્રમાં રાખીને થશે અનોખાં અને ઉદાહરણરૂપ સાત્વિક લગ્ન.

કચ્છના નાની નાગલપર(અંજાર-કચ્છ)ગામના વતની અને ગૌસેવક મેઘજીભાઈ રવજીભાઈ હીરાણી તથા અ.સૌ. હિરલબેન મેઘજીભાઈ હીરાણીના પુત્ર ચિ. રાહુલના શુભ લગ્ન હિંમતગિરી પુરુષોતમિંગરી ગોસ્વામી તથા અ.સૌ. હેમલતાબેન હિમતગિરીની સુપુત્રી ચિ. ડિમ્પલ સાથે તથા પુત્રી ચિ. દિપીકાના શુભલગ્ન રવજીભાઈ માવજીભાઈ કારા તથા અ.સૌ. તેજબાઈ રવજીભાઈ કારાના સુપુત્ર ચિ. રાજેશ સાથે વિક્રમ સવંત-2081, પોસ વદ- સાતમ્ ને મંગળવાર તા. […]

8 થી 10 જાન્યુઆરી, “પ્રવાસી ભારતીય દિવસ”

ભારતમાં દર વર્ષે “પ્રવાસી ભારતીય દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. 1915માં ભારતનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત ફર્યા હતા. આ જ દિવસને ભારતની સ્વાતંત્ર્ય લડતમાં મહાત્મા ગાંધીજીનાં આગમનનાં દિવસ તરીકે ગણવામાં આવે છે. તેથી આ દિવસને “પ્રવાસી ભારતીય દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મુખત્વે 9 જાન્યુઆરીનાં દિવસે ઉજવાય છે. આ દિવસ […]

શ્રી અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ના ઉપક્રમે રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી હાઈ એજયુકેટેડ (ઉચ્ચ શિક્ષીત) ઉમેદવારો માટે પરીચય મેળો.સમગ્ર ભારતભરમાંથી અંદાજે 300 લગ્નોત્સુક રઘુવંશી યુવક-યુવતીઓ ભાગ લેશે.

રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્વારા 24 વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક ‘રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર’ દર રવિવારે, લોહાણા મહાજન વાડી, સાંગણવા ચોક, રાજકોટ ખાતે ચલાવવામાં આવે છે. અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણીના માર્ગદર્શનમાં રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી હાઈ એજયુકેટેડ (ઉચ્ચ શિક્ષીત) ઉમેદવારો માટે ‘પરીચય મેળા’ નું […]

રાજકોટમાં ધીરગુરૂદેવ પ્રેરિત મેડિકલ સેન્ટરમાં રાહત દરે તબીબી સેવાનો ચોથા વર્ષમાં પ્રારંભ.સૌને લાભ લેવા જાહેર અપીલ

પૂજ્ય શ્રી ધીરગુરૂદેવ પ્રેરિત શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત, માતુશ્રી શિવકુંવરબેન બચુભાઈ દોશી શ્રીમતી કુંદનબેન નવીનચંદ્ર દોશી મેડીકલ અને વૈયાવચ્ચ સેન્ટર, ૫, વૈશાલીનગર, રૈયા રોડ, સીટી સેન્ટર સામે, રાજકોટ ખાતે વિવિધ કન્સલટીંગ ડોકટર્સની ટીમ દ્વારા આધુનીક લેબોરેટરી, એકસ–રે, સોનોગ્રાફી, ફીઝીયોથેરાપી વિગેરે અનેક પ્રકારની દર્દીનારાયણની રાહતદરે અનેરી સેવા કરવામાં આવે છે. કોવિડ-૧૯ના કપરા સમયમાં જ્યારે હોસ્પિટલો […]

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા અને જળ મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયાની હાજરીમાં નાના સખપુર ગામે ગણેશભાઈ જાડેજાના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વિશાળ સરોવર માટે ભવ્ય લોક ડાયરો.

આજે દિવસેને દિવસે લોકો પાણીને  પાગલ ની જેમ ઉલેચવા લાગ્યા છે. જેનાથી  પાણીના, જમીનની અંદર તળ  સામાન્ય રીતે 500 થી 2500 ફૂટ સુધી ઊંડા જતા રહ્યા છે. આવા સમયે ક્યારેય પાણીની અછત ઊભી ન થાય તેવા હેતુથી ગોંડલ તાલુકાના નાના સખપુર ગામના પાદરમાં વિશાળ સરોવર બનાવવા માટે ભવ્ય લોક ડાયરા નું આયોજન થયેલ તેના કલાકાર શ્રી હાસ્ય કલાકાર […]

શ્રી અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ના ઉપક્રમે રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી ફોરેન ગ્રુપ માટે તથા વિદેશ જવા ઈચ્છુક ઉમેદવારો માટે પરીચય મેળો યોજાયો. સમગ્ર વિશ્વમાંથી 145લગ્નોત્સુક એન.આર.આઈ.રઘુવંશીયુવક-યુવતીઓએ ભાગલીધો હતો.

રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્વારા ૨૩ વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક ‘રઘુવંશી વૈવિશાળ માહિતી કેન્દ્ર’ ચલાવવામાં આવે છે. અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણીના માર્ગદર્શનમાં રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી ફોરેન ગ્રુપ તેમજ ફોરેન જવા માંગતા ઉમેદવારો માટે ‘પરીચય મેળા’ નું આયોજન કરાયું હતું. પરિચય મેળામાં  આશરે 80 […]

રાજયના જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી મકર સંક્રાંતિએ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઇન દ્વારા ”કરુણા અભિયાન–૨૦૨૫” નાં ૯–કંટ્રોલ રૂમનો જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીના હસ્તે વિધિવત પ્રારંભ કરાશે. મુખ્યમંત્રીશ્રીએ ”કરુણા અભિયાન–૨૦૨૫” ને શુભેચ્છા પાઠવી, રૂબરૂ આવવાની પણ શક્યતા.

રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુથવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારાજીવદયાપ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી મુળુભાઈ બેરા, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલનામાર્ગદર્શનમાં ‘કરુણા અભિયાન‘ શરૂ કરાશે. તા. ૧૦ મી થી તા. […]