માવતરનું કેમ શ્રાધ્ધ કરશો?
જીવતાં હશે તેઓ ત્યારે જો આઘાત કરશો તો મર્યા પછી એ માવતરનું કેમ શ્રાધ્ધ કરશો? બોલતાં શીખવાડ્યું જેણે એને ના કરજો મૌન જાતે જાતને, નહીં તો પછી કેમ માફ કરશો? મંદિરની મા ને ઓઢાડજો ચુંદડી અચૂક તો જ જો ઘરની મા ને નવી સાડીથી આબાદ કરશો મા નો ખોળો અભય છે, બાપનો ખભ્ભો ઓથ એ […]