ગૌ રાષ્ટ્ર યાત્રા’નું જોધપુરમાં ભવ્ય અભિનંદનરાજપુરોહિત વિદ્યાર્થીગૃહ ખાતે ભેગા થયા
ગૌભક્તો, દેશી ગૌવંશ સંરક્ષણને મળ્યો નવો આધાર જીવ-જંતુ કલ્યાણ અને કૃષિ સંશોધન સંસ્થા (AWRI)ના અધ્યક્ષ શ્રી ભારતસિંહ રાજપુરોહિતના નેતૃત્વમાં ચાલી રહેલી રાષ્ટ્રીય ‘ગૌ રાષ્ટ્ર યાત્રા’ આજે રાજસ્થાનના ઐતિહાસિક શહેર જોધપુર પહોંચી. યાત્રા દળનું ભવ્ય સ્વાગત રાજપુરોહિત વિદ્યાર્થીગૃહ ખાતે કરવામાં આવ્યું, જ્યાં સ્થાનીક ગણમાન્ય વ્યક્તિઓ અને ગૌભક્તોએ ઉત્સાહભેર યાત્રાનું સન્માન કર્યું. સમગ્ર વાતાવરણ ગૌભક્તિ અને સંકલ્પના […]