ડો. ગિરિશભાઈ શાહને “ જીવદયા અને અહિંસા” માટે 2025 નો JAINA ગ્લોબલ એવોર્ડ મળ્યો

પશુ કલ્યાણ, પર્યાવરણીય સંરક્ષણ અને માનવીય ઉત્થાન માટેના સમર્પિત જીવનકાર્યનું સન્માન “દયા એ તે ચલણ છે, જે દરેક જીવને સમૃદ્ધ કરે છે, જેને તે સ્પર્શે છે.” – ડો. ગિરિશભાઈ શાહ શોમબર્ગ કોન્વેન્શન સેન્ટરમાં થયેલા ભાવનાત્મક સમારોહમાં વિશ્વપ્રખ્યાત પશુ કલ્યાણ કાર્યકર અને દાનવીર ડો. ગિરિશભાઈ શાહને “જીવદયા અને અહિંસા” માટેના 2025 ના JAINA ગ્લોબલ એવોર્ડથી નવાજવામાં […]

Gau (Cow) and Guru Purnima:Two Sacred Symbols of Indian Culture

In the cultural tradition of Bharat (India), two deeply revered symbols stand out — Gau Mata (the sacred cow) and the Guru. Both hold a supreme place in our scriptures, Puranas, folk traditions, and life philosophy. The cow sustains life, while the Guru bestows knowledge. When we commemorate the greatness of both on the sacred […]

गौ और गुरु पूर्णिमा :भारतीय संस्कृति की दो पवित्र भावनाएं

भारतवर्ष की सांस्कृतिक परंपरा में दो अत्यंत पावन प्रतीक हैं – गौमाता और गुरु। इन दोनों का महत्त्व हमारे शास्त्रों, पुराणों, लोकसंस्कृति और जीवन-दर्शन में सदैव सर्वोच्च रहा है। गौ जीवनदायिनी हैं और गुरु ज्ञानदाता। जब हम गुरु पूर्णिमा जैसे पवित्र पर्व पर इन दोनों के महत्व को एक साथ स्मरण करते हैं, तब यह […]

ગૌ અને ગુરુપૂર્ણિમા :ભારતીય સંસ્કૃતિની બે પવિત્ર વિભાવનાઓ

ભારતવર્ષની સાંસ્કૃતિક પરંપરામાં બે અતિશય પાવન પ્રતિકો છે, ગૌમાતા અને ગુરુ. આ બન્નેનો મહિમા આપણા શાસ્ત્રો, પુરાણો, લોકસંસ્કૃતિ અને જીવનવ્યુહમાં હંમેશાં સર્વોચ્ચ રહ્યો છે. ગૌ જીવનદાયીની છે અને ગુરુ જ્ઞાનધની છે. જ્યારે ગુરુપૂર્ણિમા જેવા પવિત્ર પર્વ પર આપણે બન્નેના મહાત્મ્યને એકસાથે સ્મરણે લાવીએ છીએ ત્યારે આ દિવસ માત્ર શ્રદ્ધા અથવા પૂજન પૂરતો સીમિત ન રહેતા, […]

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’નાં સથવારે ‘એનિમલ હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા પશુ-પક્ષી માટેના દવાખાનામાં થતી નિ:શુલ્ક સારવાર.

અત્યાર સુધીમાં આ નિ:શુલ્ક દવાખાનામાં 13495 થી વધારે પશુઓની સારવાર અને 428 મેજર ઓપરેશન કરાયા. રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 21 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે […]

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં 2300 ગૌમાતાની નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા.

રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300 જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. સંસ્થાને કોઈ કાયમી […]

ગુરુપૂર્ણિમા… ચાતુર્માસની વધામણી…

ચાતુર્માસમાં શું કરવું? પરમાત્માનો પરિચયનિર્ગથ-સંતનો પરિચયસજ્જનોનો પરિચયશાસ્ત્રનો પરિચય તપ કેવા પ્રકારનું કરવું? No Expectations – ઈચ્છા વગરનો તપતપમાં ન હોય આશંસાની ચાહતપમાં ન હોય ઈચ્છા કે થાય વાહ વાહ.No Proud – અભિમાન વગરનું તપ કરવું.જિસ તપ મેં ન હો ઈચ્છા યા મૂર્ચ્છા,કેવલ વો એક હી તપ સચ્ચા.ભવકટ્ટી કરાવે, ભાવશુદ્ધિ કરાવે,કર્મરહિત બનાવે તેવું તપ કરવું. જીવન […]

ગીરગંગા પરીવાર ટ્રસ્ટના ૧,૧૧,૧૧૧ જળ સંચય ના કાર્યના સંકલ્પને મળશે બળ,સી.આર.પાટીલ સાહેબશ્રી ની હાજરીમાં જળ સંમેલન અને ૧૨ ટાટા હિટાચીનું લોકાર્પણ.

દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના “જળ સંચય જન ભાગીદારીથી” ના વિચારધારા ને પ્રતિષ્ઠિત કરતા ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ દ્વારા આ કાર્ય ને વેગ આપવા માટે વૈશ્વિક સ્તરે જળનું જતન કરી સૃષ્ટિ ના સર્વે જીવજંતુ, પશુ-પક્ષી અને જન ની સુખાકારી માટે કાર્ય કરતી સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧,૧૧,૧૧૧ ચેકડેમના નિર્માણ કરવાના […]

હાર્યા નહીં વળે તો વાર્યા વળવું પડશે

પશુના ગૌમુત્ર અને ગોબરને ઔષધ તરીકે વિશ્વ ફલક પર રિસર્ચ દ્વારા માન્યતા સમગ્ર વિશ્વમાં હવે ગાયના ગૌમુત્ર અને ગોબર અંગે જાગૃતિ આવી છે અને રિસર્ચ કરવા દ્વારા વિશ્વના ફલક ઉપર એક અભ્યાસ દ્વારા ગૌમુત્રની કેટલી ઉપયોગીતા છે તેનું સંશોધન ગુગલ પર પસ્થાપિત કરવામાં આવ્યું છે અને એકી અવાજે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે પશુનું […]

રઘુવંશી સમાજના યુવા અગ્રણી હિરેન વડેરાનો આજે 40 મો જન્મદિન

સેવાકિય કાર્યો કરીને જન્મદિન પ્રેરક ઉજવણી સંત શ્રી ભોલેબાબાજી પર અપાર શ્રધ્ધા ધરાવતા, મુળ જામનગર જીલ્લાના જોડીયા ગામના વતની અને હાલ રાજકોટ સ્થાયી થયેલા રઘુવંશી સમાજના યુવા અગ્રણી હિરેન વડેરાનો આજે 40 મો જન્મદિન, હિરેનભાઈ વડેરાને નાનપણથી ગળથૂંથીમાં જ સારા સંસ્કારનું સિંચન થયેલુ છે, તેમના માતા-પિતા રાજેન્દ્રભાઈ વડેરા તથા મીનાબેન રાજેન્દ્રભાઈ વડેરાના સંસ્કારોના પગલે યુવાવસ્થામાં […]