સિવિલ હોસ્પિટલમાંથી મળ્યા વધુ પાંચ સ્કીન ડોનેશન
જીવનદાન ફાઉન્ડેશનના હિતાબેન મહેતા એ સેમિનારોના માધ્યમથી ફેલાવી જનજાગૃતિ સ્કીન અને ઓર્ગન ડોનેશન માટે વ્યાપક જન જાગૃતિ ફેલાવતા જીવદયા પ્રેમી – સેવા ભાવી હિતાબેન મહેતા અને સંદિપભાઈ ગાંધી છેલ્લા બે મહિનામાં આ વિષય અંગે બે સેમીનાર યોજી સિવિલ હોસ્પિટલ માંથી 5 સ્કીન ડોનેશન મેળવી કેટલાય દર્દીઓનિ અમૂલ્ય સેવા કરી છે. જીવનદાન ફાઉન્ડેશનના સ્થાપક હિતાબેન મહેતાએ […]