ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્રારા ગૌશાળાઓ–પાંજરાપોળોની સહાય યોજનાનીવિગતો વેબસાઈટ ઉપર ઉપલબ્ધ, ગૌશાળાઓ–પાંજરાપોળોને લાભ લેવા અપીલ
રાજયની રજીસ્ટર્ડ ગૌશાળાઓ અને પાંજરાપોળો તથા ગ્રામ પંચાયતોને ધ્યાન દોરતા જણાવવાનું કે નાણાંકીય વર્ષ–2025-26 માટે બોર્ડની વિવિધ સહાયકારી યોજનાઓ આઈ-ખેડૂત પોર્ટલ 2.0 મુકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો બોર્ડની Website: http://gauseva.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. આઈ-ખેડુત પોર્ટલ 2.0 ( ikhedut 2.0 Gujarat State Portal ) પર તા. 01-09-2025 થી તા. 30-09-2025 દરમ્યાન […]