ખેડૂતોના શક્તિ કરણ અને ગ્રામ્ય અર્થવ્યવસ્થાને વેગ આપતા એગ્રીવડ એક્સપો માં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન થાઈ તેના માટે સ્ટોલ દ્વારા અને તારીખ : 21 શનિવારે 11 થી 1 વાગ્યા સુધી સેમીનારનું આયોજન કરેલ છે.
રાજકોટ ખાતે શાસ્ત્રી મેદાનમાં તારીખ 20 ,21 ,22 ડિસેમ્બર ના રોજ ભારતનું સૌથી મોટો કૃષિ એગ્રી વર્ડ એક્સપો નું આયોજન ખેડૂતોને સશક્ત બનાવી ગ્રામીણ તેમજ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે 400 થી વધુ કંપનીઓ દ્વારા કૃષિ ને લગતી નવીન ટેકનોલોજી અને સાધનોનું પ્રદર્શન કૃષિ સંલગ્ન ના આદાન-પ્રદાન અને કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાથે નેટવર્કિંગ માટેનું વિશિષ્ટ પ્લેટફોર્મ દ્વારા […]