ગૌમાતા માટે આપણે શું શું કરી શકીએ ?
1. ભારતની ગાયના, દૂધ, દહીં, ઘીનો જ ઉપયોગ કરીએ 2. પંચગવ્યથી નિર્મિત દવાઓનો ઉપયોગ કરીએ 3. ગૌ આધારીત જૈવિક ખેતી અપનાવીએ 4. ગૌ આધારીત ગ્રામોદ્યોગની સ્થાપના કરીએ 5. એક પરીવાર થકી એક ગાયનું પાલન-પોષણ કરીએ 6. ગૌચરની જાળવણી કરીએ અને દબાણ હટાવીએ 7. ગૌશાળા શરૂ કરવામાં નિમિત બનીએ 8. ગૌ સારવાર કેન્દ્રો હોસ્પીટલને મદદરૂપ થઈએ 9. માંગલિક કાર્યો અને શુભ અવસરો પર ગૌમાતા માટે મંગલનિધિ આપીએ 10. જન્મદિવસ, લગ્ન […]