જૈન આચાર્ય લોકેશજીને કેલિફોર્નિયાના મિલપીટાસ અને ફ્રેમોન્ટનામેયર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા
વિશ્વ શાંતિ, સદભાવના અને અહિંસા ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ આચાર્ય લોકેશજીને મેયર દ્વારા સન્માન પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને અહિંસા વિશ્વ ભારતી તથા વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીને કેલિફોર્નિયાના મિલપીટાસ શહેરની મેયર કારમેન મોન્ટાનો અને ફ્રેમોન્ટના મેયર રાજ સલવાન દ્વારા ઔપચારિક પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન તેમને વિશ્વ શાંતિ, વૈશ્વિક સદભાવના […]