રાજકોટનાં સેવાભાવી અગ્રણી રમેશભાઇ ઠકકરનો તા.1, જુન, રવિવારના રોજ જન્મદિન : 77 માં વર્ષમાં મંગલ પ્રવેશ
અનેકવિધ સત્કાર્યો માનવતા—જીવદયા પ્રવૃતિઓ સાથે જન્મદિનની પ્રેરક—સેવામય ઉજવણી શ્રી ગિરિરાજ હોસ્પિટલ, રાજકોટ ખાતે રકતદાન કેમ્પ યોજાશે. સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે રકતદાન કરવા અપીલ શ્રી રમેશચંદ્ર કેશવજી ઠકકરનો જન્મ 01/06/1949 ના રોજ થયેલ હતો તેઓશ્રીનાં પરિવારમાં તેમના અર્ધાંગીની શ્રીમતી રેણુકાબેન ઠકકર, જયેષ્ઠ પુત્ર ડો. મયંક ઠકકર (એમ.ડી.–ઇન્ટરનલ મેડીસીન, ડાયાબીટીક ક્રિટીકલ કેર […]