ચિત્રકૂટનાં ડૉ. બુધેન્દ્રકુમાર જૈન પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા.
પૂજ્ય સંત રણછોડદાસજી મહારાજનાં નેત્ર સેવાકાર્યો ને કર્યું સમર્પિત સામાજિક સેવા અને ગ્રામ્ય નેત્રચિકિત્સાના ક્ષેત્રમાં અનોખું યોગદાન આપનાર પ્રસિદ્ધ નેત્રરોગ ચિકિત્સક અને સેવાભાવી ડૉ. બુધેન્દ્રકુમાર જૈનને આજે ભારત સરકાર તરફથી “પદ્મશ્રી” પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. આ પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિશ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હીમાં યોજાયેલા પદ્મ પુરસ્કાર વિતરણ સમારોહમાં આપવામાં આવ્યો હતો. ડૉ. […]