સ્વ. હર્ષાબેન અશોકભાઈ સવજાણીની પુણ્યસ્મૃતિમાં અખાત્રિજ નિમિતે અનેકસેવાકીય-જીવદયા પ્રવૃત્તિઓ સવજાણી પરિવાર દ્વારા કરવામાં આવી હતી.
અખાત્રિજ નિમિતે સ્વ. હર્ષાબેન અશોકભાઈ સવજાણીની પુણ્યસ્મૃતિમાં અશોકભાઈ ઠાકરશીભાઈ સવજાણી, કૃણાલ અશોકભાઈ સવજાણી, શ્રીમતી પ્રિતી કૃણાલ સવજાણી, પાર્થ અશોકભાઈ સવજાણી, શ્રીમતી નેહા પાર્થ સવજાણી, મનદીપકુમાર વશિષ્ટ, શ્રીમતી નિધી મનદીપકુમાર વશિષ્ટ, હિયાન, હિનાયા, હેઝલ, ઓમ, ખુશી તથા સવજાણી પરિવાર દ્વારા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનના જીવદયા અભિયાન અંતર્ગત પશુ-પક્ષીઓ માટેના રોજીંદા હરતા ફરતા અન્નક્ષેત્રમાં ચબૂતરાઓમાં પક્ષીઓને […]