“મુલ્ય નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ” વિષય પર મુંબઈ ખાતે ‘હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળા’નું આયોજન. સૌ જીવદયા પ્રેમીઓને પધારવા આમંત્રણ આપતા સ્વાગત સમિતિના અધ્યક્ષ ડૉ. ગિરીશ શાહ
“મુલ્ય નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ” વિષય પર મુંબઈ ખાતે ‘હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો 9 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી વચ્ચે મહારાણી અલ્યાબાઈ હોલકર મેદાન, ગોરેગાંવ(પશ્ચિમ), મુંબઈ ખાતે યોજાશે. આ મેળામાં “મુલ્ય નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ” થીમ પર ધાર્મિક, સાંસ્કૃતિક અને વિવિધ સેવા કાર્યોનું પ્રદર્શન કરવામાં આવશે. આ મેળાનું ઉદઘાટન 9 […]