શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના સહયોગથી સાયલા મહાજન પાંજરાપોળમાં પશુ આશ્રય શેડનું લોકાપર્ણ કરાયુ.
શેડના લોકાપર્ણ કાર્યક્રમમાં આગામી ટુંક સમયમાં સાયલા વિસ્તારમાં ‘એનીમલ હોસ્પીટલ’ બનાવવાની જાહેરાત કરાઈ. ગૌશાળાઓ તથા પાંજરાપોળોને સ્વાવલંબી બનાવવા માટે તથા ‘રાષ્ટ્ર રક્ષા સે ધર્મ રક્ષા’ ના ઉદેશયથી પાંજરાપોળ, ગૌશાળાઓ, પદાધીકારીઓ, જીવદયા કાર્યકરો માટે સાયલા મહાજન પાંજરાપોળ, વિડ સંકુલ, સાયલા ખાતે સંમેલન યોજાયું જેમાં નિષ્ણાંત જીવદયા પ્રેમી કાર્યકર્તાઓએ માર્ગદર્શન આપ્યું. બહોળી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ જોડાયા. સાયલા […]