શ્રાવણ માસની પિતૃ અમાસ નિમિતે ૨૩૦૦ ગૌમાતાના પવિત્ર સાનિધ્યમાં કિશાન ગૌશાળામાં ખાતે આનંદોત્સવ અને વન ભોજન કાર્યક્રમ
ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાને માતૃત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીન ગ્રંથોમાં ગૌને “કામધેનુ” તરીકે ઓળખવામાં આવી છે, જેને સર્વસુખ અને સમૃદ્ધિ દેનાર માનવામાં આવે છે. ગૌમાતા માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતિક નથી પરંતુ આરોગ્ય, કૃષિ, પર્યાવરણ અને સમાજજીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. દૂધ, ઘી, દહીં, મૂત્ર અને ગોબર જેવા પદાર્થો માનવજીવન માટે અમૂલ્ય દાન છે. તેથી […]