ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી, આહીર સમાજના અગ્રણી અને જય મુરલીધર ડેવલોપર્સના વિરાભાઈ હુંબલ નો તારીખ ૧૬ ને આઠમના દિવસે જન્મદિવસ.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અને જય મુરલીધર ફાર્મવાળા વિરાભાઈ હુંબલ દ્વારા અનેક સંસ્થાઓને તાકાત મળે અને સામાજિક પ્રવૃત્તિમાં વેગ મળે તેવી હમેશા તન-મન-અને ધનથી જોડાયેલા રહે છે. ખાસ તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૃષ્ટિ પરના દરેક જીવ જેવાકે પશુ-પક્ષી,જીવ-જંતુ અને માનવ જાતના રક્ષણ માટે અને ખેડૂત તેમજ દેશની આર્થિક સમૃદ્ધી વધારવા માટે અમૃત સમાન […]