ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા જેસીઆઇ, જેતપુરનાં ઉપક્રમે અંગદાન જાગૃતિ અંગેનો સેમીનાર યોજાયો.બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું બ્લડપ્રેસર, ડાયાબીટીસ ચેકઅપ કરાયું
ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા જેસીઆઇ, જેતપુરનાં ઉપક્રમે અંગદાન જાગૃતિ અંગેનો સેમીનાર યોજાયો હતો. સાથમાં જ બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું બ્લડપ્રેસર, ડાયાબીટીસ ચેકઅપ કરાયું હતું.આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે જયેશભાઈ રાદડીયા (ધારાસભ્યશ્રી—જેતપુર), પ્રશાંતભાઈ કોરાટ (ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ) તથા અતિથી વિશેષ તરીકે ડો. દિવ્યેશ વિરોજા, ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલી, ભાવેશભાઈ […]