એનીમલ વેલ્ફેર બોર્ડનાં માનદ જિલ્લા પશુ કલ્યાણ અધિકારી અને સમસ્ત મહાજનના ટ્રસ્ટી, મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગનાં સભ્ય પરેશ શાહનો 4 જાન્યુઆરી એ જન્મદિવસ
એનીમલ વેલ્ફેર બોર્ડનાં માનદ જિલ્લા પશુ કલ્યાણ અધિકારી અને સમસ્ત મહાજનના ટ્રસ્ટી, મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગનાં સભ્ય પરેશ શાહનો 4 જાન્યુઆરી એ જન્મદિવસ છે. ગાય સેવા અને પશુ કલ્યાણ પ્રત્યે મુંબઈથી પરેશ શાહ સતત પ્રયત્નશીલ રહે છે. પરેશ શાહ પોતાના માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગ દ્વારા ગાય સેવાના ઉમદા હેતુને નવી ઊંચાઈઓ પર લઈ […]