સેવા અને ધર્મ જેમનો જીવનમંત્ર છે તેવા પૂર્વ મેયર જનકભાઈ કોટકનોતા. 6, જુન, શુક્રવારના રોજ 79 મો જન્મદિન

જનસંઘ અને ભાજપનાં પાયાનાં પથ્થર સમા, અડિખમ નેતા અને પૂર્વ મેયર જનકભાઈ કોટકનો તા.6, જુન, શુક્રવારના રોજ 79 જન્મદિન છે. 6, જુન 1947 માં જનકભાઈનો જન્મ થયો હતો. તેઓ 1975 થી સંઘ અને ભાજપ સાથે જોડાયેલા અને રાજકોટ કોર્પોરેશનની સ્થાપનાથી દશકાઓ સુધી તેઓ કોર્પોરેટર પદની ચૂંટણી લડતા અને જીતતા આવ્યા છે. તેઓએ કોર્પોરેશનમાં શાસક પક્ષ […]

વિશ્વ પર્યાવરણ દિવસ એટલે ગૌ સંવર્ધન દ્વારાજળ, જમીન, જંગલ, જાનવર અને જનના યોગ્ય સંવર્ધનનો સંકલ્પ દિવસ

વૈજ્ઞાનિકોએ છેલ્લી શતાબ્દીમાં અનેક નવા આવિષ્કારો કર્યા છે. વિકાસની અનેક નવી દિશાઓ ખોલી છે. પણ સાથે સાથે તેનાં વિનાશક પરિણામોએ સમગ્ર માનવજાતની ઊંઘ પણ હરામ કરી દીધી છે. સમગ્ર વિશ્વ ઉપર પ્રદૂષણ રૂપી સંકટનાં વાદળો છવાયાં છે.જેણે માનવજાત જ નહીં સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ સામે ખતરો ઊભો કર્યો છે. આજે સમગ્ર વિશ્વ સતત ભયના ઓથાર નીચે […]

5 જૂન, વિશ્વ પર્યાવરણ દિન

વૃક્ષોનું જતન, આબાદ વતન વૃક્ષોનું વાવેતર કરી, જંગલોનું રક્ષણ થાય, પર્યાવરણ સંવર્ધન થકી દેશમાં સમૃદ્ધિ આવે એ હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વધતા જતા શહેરીકરણનાં કારણે આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે. જંગલો કપાતા જાય છે જેનાથી માત્ર માણસોને જ નહીં પરંતુ વન્ય જીવોને પણ નુકસાન થઈ […]

વિશ્વ પર્યાવરણ દિવસ એટલેપ્રકૃતિની રક્ષાથી સમગ્ર જીવસૃષ્ટિની રક્ષા સાથે દેશનો વિકાસ

ખાસ વાત કરીએ તો ભારત દેશ માં અને કહેવતો પડી છે જેમાં માનવતાવાદી, જીવદયા પ્રેમી, સંસ્કારી, ઈમાનદારી, ધર્મ પ્રેમી સાથે સાથે ખેતીપ્રધાન દેશ આ બધી કહેવતો હોવા છતાં સૌથી વધુ પ્રદુષણ અને પર્યાવરણના નાશ સાથે અનેક જીવોની હત્યા આજે દિવસે દિવસે આપણે લોકો માત્ર વિકાસના નામે આગળ વધી રહ્યા છીએ એની સાથે અનેક પ્રકારના વિનાશ […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ધારી તાલુકાના બોરડી ગામેખેડૂતો ના સહયોગથી ચેકડેમનો જીર્ણોધાર

“પાણી પહેલા પાળ બાંધો” તે કહેવત ને સાર્થક કરવા અમરેલી જીલ્લાના ધારી તાલુકાના બોરડી ગામે ખેડૂતોના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનો જીર્ણોધાર કરવામાં આવે છે. જેનાથી ગ્રામ્ય વિસ્તારમાં વર્ષોથી બનેલા ચેકડેમો તૂટી ગયેલા હોઈ તેને રીપેરીંગ કરી ને ફરી વાર મૂળ પાણીની સમતા કરતા વધુ પાણી સમાય તેના માટે ઊંડા અને ઊંચા પણ […]

કનેરી મઠ, કોલ્હાપુરમાં ગૌસેવાને સમર્પિત“દિવ્ય ભારત – કર્મયોગી સંગમ” માંડૉ. વલ્લભભાઈ કથીરિયા ગૌ ઉદ્યમિતા વિષે માર્ગદર્શન આપશે.

આગામી ૭ જૂન થી ૯ જૂન ૨૦૨૫ દરમિયાન મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના શ્રી સિદ્ધગિરિ મઠ, કનેરી ખાતે “દિવ્ય ભારત – કર્મયોગી સંગમ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કનેરી મઠના સ્વામી પ.પૂ. શ્રી કાડ સિદ્ધેશ્વરજી ગૌ, ગ્રામ અને ભારતીય સંસ્કૃતિના અગ્રેસર કર્મયોગી છે. દર વર્ષે “સંસ્કૃતિ મહોત્સવ”ના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ, પરંપરા, ગૌ મહાત્મય, ગ્રામ વિકાસ જેવા વિષયો […]

શ્રી મંગલપ્રભાત લોઢાની આગેવાની હેઠળ જૈનોનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલશ્રીને મળ્યું

રાજસ્થાન પાલી ખાતે વિદ્વાન જૈનાચાર્ય શ્રી પુંડરિકરત્નસૂરીશ્વરજી મ.સા.ના એક્સિડેન્ટલ કથીત હત્યાના વિરોધમાં સમગ્ર દેશભરમાં જૈનોમાં ઉગ્ર આક્રોશ અને ઠેર ઠેર વિરોધ સભાઓ યોજાઈ રહી છે. તે અંતર્ગત મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી સી. પી. રાધાકૃષ્ણનજીને રાજભવન ખાતે શ્રી મંગલપ્રભાત લોઢા સાથે જૈનોનું પ્રતિનિધિ મંડળ ગવર્નર હાઉસ ખાતે મળ્યું હતું. પ્રતિનિધિ મંડળમાં શ્રી મંગલપ્રભાતજી લોઢા, શ્રી મુંબઈ જૈન […]

શ્રી દ્વારકા ગૌશાળા કમીટી દ્વારા તા. 8, જૂન, રવિવારના રોજશ્રી દ્વારકા ગૌશાળા મેદાન, ભથાણ ચોક, દ્વારકા ખાતે પ્રાકૃતિક ખેતી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન આપશે. ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારકાની પાવન ધરતી પર પધારી રહ્યા છે. તેઓ વર્ષોથી દેશભરમાં પ્રાકૃતિક ખેતીને આગળ વધારવા પ્રયત્નશીલ છે. તેઓ દ્વારકા માં પ્રાકૃતિક ખેતી અંગે સમાજને પ્રેરણા અને માર્ગદર્શન આપશે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને રાસાયણિક ખેતીના વિકલ્પ […]

હૈદરાબાદ સ્થિત એક સ્ટાર્ટઅપે કંપનીએ ડોગને ચીફ હેપીનેસ ઓફિસર (CHO) તરીકે નિયુક્ત કર્યો

આ કોઈ જેવો તેવો ડોગ નથી કંપનીનો CHO છે હાર્વેસ્ટિંગ રોબોટિકસ નામની કંપનીના કો-ફાઉન્ડર રાહુલ અરેપાકાએ તેમની ટીમના આ નવા સભ્ય વિશેની માહિતી લિંક્ડઇન પર એક પોસ્ટ દ્વારા શેર કરી હતી. હાર્વેસ્ટિંગ રોબોટિકસ નામની કંપનીએ પોતાના કર્મચારીઓને ખુશી અને કાર્યક્ષમતા વધારવા માટે ડેનવર નામના ગોલ્ડન રિટ્રીવર ડોગને પોતાની કંપનીમાં નિયુક્ત કર્યો છે. ત્યારબાદ સોશિયલ મીડિયામાં […]

રાજકોટનાં સેવાભાવી અગ્રણી રમેશભાઇ ઠકકર 77 માં જન્મદિન નિમિતે સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે રકતદાન કેમ્પ યોજાયો.

88 બોટલ રકતની એકત્ર કરાઈ.અનેકવિધ સત્કાર્યો માનવતા—જીવદયા પ્રવૃતિઓ સાથે જન્મદિનની પ્રેરક—સેવામય ઉજવણી કરાઇ સેવાભાવી અગ્રણી રમેશભાઈ ઠકકરે સફળતાને હાંસલ કરવા, પોતાની કોઠા સૂઝ, મહેનત અને લગાવથી સેવાને પોતાનું જીવન બનાવ્યું. જિંદગીની સીડી સડસડાટ ચઢવા, ઉતારચઢ રાજકોટનું સેવા જગતનું ગૌરવ, ગૌ પ્રેમી તથા અનેક સેવાકીય સંસ્થાઓ સાથે તન, મન, ધનથી સંકળાયેલા રમેશભાઈ ઠકકરના 77 માં જન્મદિન […]