21 ફેબ્રુઆરી, “વિશ્વ માતૃભાષા દિવસ”
મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે – નર્મદ ભાષાનું જ્ઞાન, જ્ઞાનનો દ્વાર છે. દર વર્ષે 21 ફેબ્રુઆરીએ “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ” ઉજવવામાં આવે છે. વિશ્વમાં ભાષા, સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષિતાને પ્રોત્સાહન આપવા તેમજ લોકોને પોતાની માતૃભાષા પ્રત્યે જાગૃત કરવાના હેતુથી 21 ફેબ્રુઆરી, 1999નાં દિવસને યુનેસ્કોએ “વિશ્વ માતૃભાષા દિવસ” […]