રાજકોટમાં શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂ.ધીરગુરુદેવની શનિવારે 44મી દીક્ષા જયંતિ અનેરવિવારે 15 કરોડના ખર્ચે મહાવીર ભવન અને જૈન બોર્ડિંગ નો ઉદ્દઘાટન સમારોહ
રાજકોટ શહેરની મધ્યમાં માલવીયા ચોક ખાતે 8,000 વાર જમીનના પ્લોટમાં જ્યાં 60-60 જૈનધર્મની દીક્ષાઓ ઉજવાયેલ છે.તે ગ્રાઉન્ડમાં ટ્રસ્ટીમંડળની શુભ ભાવનાથી “પરમાર્થ દ્રષ્ટા પરમ હિતકારી જગમેં સંત”- સૂત્રને ચરિતાર્થ કરનારા દીર્ધદ્રષ્ટા શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂ.શ્રી ધીરગુરુદેવની અસીમ કૃપાથી રાજકોટના વતની હાલ કોલકાતા ડો. સી.જે.દેસાઈની સ્મૃતિમાં ચંદ્રવદનભાઈ દેસાઈ એ અદ્યતન મહાવીર ભવન અને ઈથોયીયાવાળા સુશીલાબેન ઇન્દુભાઈ […]