ચક્ષુદાન કરાવો, બે અંધ વ્યકિતને દેખતા કરો.

આંખમાં કીકીમાં એસિડ, આલ્કલી જેવા દ્રાવણની અસરથી, કાંકરી કે ધાતુની કરચ પડવાથી પૌષ્ટિક ખોરાકનાં અભાવથી, વાગવાથી વગેરે કારણોસર આંખની કીકીમાં આવેલ પારદર્શક કોર્નિયા અપારદર્શક બને છે યાને ફૂલુ પડે છે. તેથી આવી વ્યકિત જોવા અસમર્થ બનતા અંધ થાય છે. આમ અપારદર્શક થયેલ કોર્નિયાની જગ્યાએ મૃતકની કાર્યક્ષમ કોર્નિયા બેસાડવાથી દૃષ્ટિ મળે છે. ૨૫% અંધત્વ કીકીના રોગને […]

લોકસાહિત્યના શ્રદ્ધાંજલિ સમારંભે ભવ્ય લોકડાયરો: સ્વ. જીતુદાન ગઢવીની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે વિશિષ્ટ વક્તાઓની હાજરી

લોકસાહિત્યના જાજરમાન જીવ એવા સ્વ. જીતુદાન ગઢવીની તૃતીય વાર્ષિક પુણ્યતિથી નિમીતે તા. 05, ફેબ્રુઆરી,બુધવારના રોજ, રાત્રે ૮-૦૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડીટરીયમ હોલ, આલાપ ગ્રીનસીટીની સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયરામાં મેરાણ ગઢવી, અનુભા (બાવળી), જીતુ કવિ દાદ, પિયુદાન ગઢવી, નિકુલદાન ગઢવી, વિજયાબેન વાઘેલા સહિતના દેશવિદેશમાં લોક્સાહિત્ય અને ચારણી સાહિત્ય […]

ग्लोबल कॉन्फेडरेशन ऑफ काउ-सेंट्रिक इंस्टिट्यूशन्स (GCCI) ने इंडिया इंडस्ट्रियल फेयर में भाग लिया।

लघु उद्योग भारती सौराष्ट्र संभाग, गुजरात द्वारा दिनांक 2 से 5 फरवरी के दौरान इंडिया इंडस्ट्रियल फेयर का आयोजन राजकोट में आजी इंडस्ट्रियल एरिया स्थित NSIC के मैदान में किया जाता है। जिसमें विभिन्न इंजीनियरिंग सेक्टर के छोटे-बड़े 350+ से अधिक स्टॉल हैं। ग्लोबल कॉन्फेडरेशन ऑफ काउ-सेंट्रिक इंस्टिट्यूशन्स (GCCI) गाय माता के विभिन्न आर्थिक, पर्यावरणीय […]

 નિલકંઠગોવિજ્ઞાનકેન્દ્ર(નાની નાગલપર,અંજાર,કચ્છ) દ્વારા8-9 માર્ચ, 2025 એ‘ગોબર ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ’નું આયોજન

નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગો ઉત્પાદન, ‘ગોબર ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ’નું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. 8 માર્ચ, શનિવારે સવારે 8:30 વાગ્યાથી 9 માર્ચ રવિવારના રોજ સાંજે 5 વાગ્યા સુધી વૃંદાવન ધામ,  નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર, નાની નાગલપર અંજાર, કચ્છ, ગુજરાત ખાતે પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય પ્રશિક્ષણ વર્ગનું ઉદઘાટન મેઘજીભાઈ હિરાણી (ગો સેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક) દ્વારા કરવામાં આવશે. વર્ગમાં ગો નાઈલ, ધુપ […]

वृंदावन में GCCI संस्थापक डॉ. वल्लभभाई कथिरिया कीपूज्य श्री विजय कौशल जी महाराज से भेंट

आज वृंदावन में ग्लोबल कन्फेडरेशन ऑफ काउ-सेंट्रिक इंस्टिट्यूशन्स (GCCI) के संस्थापक डॉ. वल्लभभाई कथिरिया जी ने पूज्य श्री विजय कौशल जी महाराज से भेंट की। इस अवसर पर गौटेक – 2023 (GauTech – 2023) और गौ-सेवा से जुड़े विभिन्न महत्वपूर्ण विषयों पर गहन चर्चा हुई। 🔹 इस चर्चा में गौ-आधारित अर्थव्यवस्था, जैविक कृषि, पंचगव्य चिकित्सा, […]

પૂજ્ય સ્વામી શ્રી ડૉ. પરમાત્માનંદ સરસ્વતીજીને દેવર્ષિ એવોર્ડથી સાંદીપની આશ્રમ ખાતે રવિવારે સન્માનિત કરાશે.

પૂ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સાંદીપની આશ્રમનાં શ્રી હરિ મંદિરનો 19 મો પાટોત્સવ ઉત્સવ : ભક્તિ, સંસ્કૃતિ અને આરોગ્યની સમૃદ્ધિ સાથે વિશિષ્ટ ઉજવણી પોરબંદરના પ્રખ્યાત પૂ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના શ્રી હરિ મંદિરમાં 19મો પાટોત્સવ વિશેષ ભક્તિમય અને વૈભવી આયોજન સાથે મનાવવામાં આવશે. શ્રી સાંદીપની વિદ્યાનિકેતન પરિવાર દ્વારા આયોજિત આ પાટોત્સવમાં 02 ફેબ્રુઆરી 2025, રવિવારથી […]

હિરલ ફાર્મ ફાઉન્ડેશન, દહાણુ દ્વારા અભયદાનનું અનુમોદનીય કાર્ય.વામન પગલે વિરાટ પરિણામ : દિપકભાઈ ભેદા અને ગીરીશભાઈના કર્તુત્વને લાખ લાખ સલામ.

દિપકભાઈ અને ગીરીશભાઈ ભેદા અને તેમના સાથી મિત્રો આદિવાસી કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ હિરલ ફાર્મ ફાઉન્ડેશન મારફત કરી રહ્યા છે. દિપકભાઈને એવો શુભ વિચાર આવ્યો કે તેમની નિ:સ્વાર્થ ભાવે થતી મદદના સ્વરૂપે તેઓ બાળકો પાસેથી માંસાહાર ત્યાગનું માત્ર એક વચન લે તો અનેક જીવોની રક્ષા ઉપરાંત બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે. આ બાબતના અમલ સ્વરૂપે ૩૬૦૦ […]

દેશી કુળની ગાયનાં ગૌમુત્રનું વૈજ્ઞાનિક, તબીબી મૂલ્ય

ગૌમૂત્રનું સેવન કરશે અનેક રોગોનું નિકંદન ગાયના દુધનું જેટલું મહત્વ છે તેટલું જ ગૌમૂત્રનું પણ મહત્વ છે. પ્રાચીનકાળથી જ હિન્દુ ધર્મમાં ગાયને માતા કહેવામાં આવે છે. ગાયનું દૂધ, તેનું ઘી, તેનું છાણ વગેરે વસ્તુઓ શરીરને સ્વસ્થ રાખે છે. એટલું જ નહીં પરંતુ ગાયનું ગૌમૂત્ર પણ સ્વાસ્થ્ય માટે એટલું જ લાભદાયી છે. ગાયનું મૂત્ર રોગમુક્ત બનાવે […]

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’નાં સથવારે ‘એનિમલ હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા શરુ કરાયું વધુ એક નિ:શુલ્ક પશુ, પક્ષી સારવાર દવાખાનું.

અત્યાર સુધીમાં આ નિ:શુલ્ક દવાખાનામાં 9446 જેટલા પશુઓની સારવાર અને 350 મેજર ઓપરેશન કરાયા રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 21 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે સારવાર […]

પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણીમા પ્રશીલપાર્ક સિનિયર સિટીઝનસ ક્લબ અને પ્રશીલપાર્ક ઓનસૅ એસો.ના વાર્ષિક દાતાઓનું ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સન્માન.

પ્રશીલપાર્ક સિનિયર સિટીઝનસ ક્લબ અને પ્રશીલપાર્ક ઓનસૅ એસો.ના દ્વારા પ્રજાકસતાક પર્વ ની ઉજવણી ના દિવસે ધ્વજવંદન શિક્ષણવિદ માનનીય પૂર્વ ચેરમેન શ્રી પી.સી.બારોટ સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવેલ અને પ્રશંગ ને અનુસંધાને પ્રવચન આપેલ.પ્રજાક સતાક દિનની ઉજવણીમાં નાના ભૂલકાઓને પ્રાકૃતિક ચિત્ર હરીફાઈ રાખી અને વિજેતા બનનારોને ઈનામ અપાયા હતા. તેમજ હરીફાઈમાં ભાગ લેનાર બીજા ભુલકાઓને […]