સેવા અને ધર્મ જેમનો જીવનમંત્ર છે તેવા પૂર્વ મેયર જનકભાઈ કોટકનોતા. 6, જુન, શુક્રવારના રોજ 79 મો જન્મદિન
જનસંઘ અને ભાજપનાં પાયાનાં પથ્થર સમા, અડિખમ નેતા અને પૂર્વ મેયર જનકભાઈ કોટકનો તા.6, જુન, શુક્રવારના રોજ 79 જન્મદિન છે. 6, જુન 1947 માં જનકભાઈનો જન્મ થયો હતો. તેઓ 1975 થી સંઘ અને ભાજપ સાથે જોડાયેલા અને રાજકોટ કોર્પોરેશનની સ્થાપનાથી દશકાઓ સુધી તેઓ કોર્પોરેટર પદની ચૂંટણી લડતા અને જીતતા આવ્યા છે. તેઓએ કોર્પોરેશનમાં શાસક પક્ષ […]