“ગૌ વિશ્વ વિદ્યાપીઠમ”નું ગાંધીનગર ખાતે ભવ્ય ઉદ્ઘાટન
ગૌ વિજ્ઞાન હવે એક શૈક્ષણિક વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્ર બનશે : ડો.વલ્લભભાઈ કથીરિયા ગૌ શિક્ષણ દ્વારા સંસ્કારી સમાજના નિર્માણનું ધ્યેય : ભુપેન્દ્રસિંહ ચુડાસામા કડી સર્વ વિશ્વ વિદ્યાલય ગૌ આધારિત સમાજ વ્યવસ્થાના નિર્માણ માટે ગૌ વિશ્વ વિદ્યાપીઠને પૂર્ણ સહયોગ આપીશું : શ્રી વલ્લભભાઈ પટેલ ( સરદાર) ડો. હિતેષ જાનીની ગૌ વિશ્વ વિદ્યપીઠના પ્રથમ કુલગુરુ તરીકે નિમણૂક […]