જૈન આચાર્ય લોકેશજીને લંડનમાં પ્રતિષ્ઠિત ‘ઇન્ટરનેશનલ પીસ અવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા
ન્યુક્લિયર હથિયારો, યુદ્ધ અને હિંસાથી મુક્તિ વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે આવશ્યક છે – આચાર્ય લોકેશજી આચાર્ય લોકેશજીનું વિશ્વ શાંતિ અને સમરસતાના ક્ષેત્રમાં અદ્દભુત યોગદાન છે – ડૉ. અગરવાલ ‘ન્યુક્લિયર નિસ્ત્રીકરણ અને શાંતિપૂર્ણ વિશ્વ માટેનું આંતરરાષ્ટ્રીય માર્ચ’ એક પ્રશંસનીય પ્રયત્ન છે – સ્વામી જ્ઞાનાનંદ વિશ્વ શાંતિ અને સમરસતા સ્થાપવું એ એક સંયુક્ત જવાબદારી છે […]