ગૌશાળા ફેડરેશન, મહારાષ્ટ્ર દ્વારા ખાનદેશ (જલગાંવ, ધુલે, નંદુરબાર અને નાશિક) જિલ્લાનાં તમામ ગૌશાળાઓનાં ટ્રસ્ટીઓનાં સંમેલનનું આયોજન
મહારાષ્ટ્રનાં ગૌશાળા ફેડરેશન દ્વારા ખાનદેશ (જલગાંવ, ધુલે, નંદુરબાર અને નાશિક) જિલ્લાનાં તમામ ગૌશાળાઓનાં ટ્રસ્ટીઓનાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ગૌશાળા સંગઠન, ગૌશાળા સ્વાવલંબન, ગૌશાળા વ્યવસ્થાપન, મહારાષ્ટ્ર સરકારની ગૌસેવા આયોગ યોજના, ગોવર્ધન ગૌવંશ સેવા યોજના અને ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડ વિષય પર વાર્તાલાપ કરવામાં આવશે. જલગાંવ, ધુલે, નંદુરબાર, નાસિક જિલ્લાના તમામ ગૌશાળા ટ્રસ્ટીઓને […]