અમરેલી જીલ્લાના ગામોમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારાબનાવેલ ચેકડેમ પહેલા જ વરસાદમાં ઓવરફલો
પાણી પહેલા પાળ બાંધો તે કહેવત અમરેલી જિલ્લાના અનેક ગામો જેવા કે કોલડા, દેવગામ, બાટવા-દેવળી, સારંગપુર, બોરડી, બાંભણીયા, બરવાળા બાવીશી, રંગપુર, જેશીંગપરા, ત્રંબોડા, નાના બાદનપુર, રોડવાવડી ગામના ખેડૂતો અને ઉદ્યોગપતિઓ તેમજ શહેરમાં વસતા લોકો મળી અને લોક ફાળો કરી વરસાદી પાણીનું યોગ્ય જતન થાય તે હેતુથી ચેકડેમોને રીપેરીંગ, ઊંડા, ઊંચા તેમજ નવા બનાવવા ગીરગંગા પરિવાર […]