2 ઓકટોબર, ગાંધી જયંતી અને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ
અહિંસા કા લે અસ્ત્ર, તુને અપના દેશ બચાયા. વિશ્વ વિભૂતિ ગાંધીજીનો જન્મ તારીખ 2 ઓક્ટોબર, 1869નાં રોજ સૌરાષ્ટ્રનાં પોરબંદરમાં માતા પૂતળીબાઈની કૂખે થયો હતો. એમના પિતા શ્રી કરમચંદ ગાંધી રાજ્યનાં દીવાન હતા. પાંચ વર્ષની ઉમરે બાળક મોહન ગાંધીને પોરબંદરની શાળામાં અભ્યાસ માટે મૂકવામાં આવ્યા પરંતુ એ વર્ષે પિતા શ્રી કરમચંદ ગાંધીની બદલી થતાં […]