પરમ પૂજ્યપાદ પરમહંસ શ્રી સદગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુની પ્રેરણા તથા પરમ પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરિચરણદાસ બાપુનાં આર્શીવાદથી શ્રી પતીત પાવન ભગવાન સેવા સમિતી—રાજકોટ દ્વારાતા.૧૨, જુલાઈ-૨૦૨૫, શનીવારના રોજ ગલ્તાજી —જયપુર (રાજસ્થાન) ખાતે સાધુ–સંતોનો ભંડારો યોજાશે
સાધુ —સંતો કો ખાતે હુએ દેખતા હુ તો એસા લગતા હે કી જાનુ મે હી ખા રહા હુ– પૂ. રણછોડદાસજી બાપુના ઉદગાર. પ્રેમ પ્રતીતિ જે ભજૈ, સદા ધરૈ ઉર ધ્યાન, તેહિ કે કારજ સકલ શુભ, સિધ્ધ કરૈ પતીત પાવન ભગવાન. શ્રી સદગુરૂ સદન ટ્રસ્ટ (પૂ. શ્રી રણછોડદાસજીબાપુનો આશ્રમ) રાજકોટનો અનન્ય સહયોગ. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી […]