જીવદયા-ગૌસેવાના ક્ષેત્રમાં અન્ય સંસ્થાઓનેજોડાવા કરુણા ફાઉન્ડેશન દ્વારા અપીલ
સમયસર સારવારના અભાવે, પક્ષીઓના રહેઠાણના અભાવે રાજયભરમાં દર વર્ષે લાખો અબોલ જીવો અકાળે મૃત્યુ પામે છે. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન દ્વારા જીવદયા -ગૌસેવાના ક્ષેત્રમાં અન્ય સંસ્થાઓને જોડાવા અપીલ કરવામાં આવી છે. ગુજરાતમાં અન્ય સ્થળોએ વધુ નિઃશુલ્ક ટોક્ન દરે પશુ દવાખાનાઓ અને હોસ્પિટલ, વધુ નિઃશુલ્ક/ટોકનદરે પશુ- પક્ષીઓ સારવાર એમ્બ્યુલન્સ, પશુ-પક્ષી આશ્રય સ્થાન (શેલ્ટર), ગૌશાળા-પાંજરાપોળ, અબોલ […]