જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં વરદહસ્તે ઓગસ્ટ મહિનામાં સાયલા મહાજન પાંજરાપોળ ખાતે ‘એનીમલ હોસ્પીટલ’ નું ખાતમુહર્ત કરાશે.
‘સાયલા મહાજન પાંજરાપોળ’ ની 2 એકર જગ્યામાં સાડા સાત કરોડના માતબર ખર્ચે થશે ‘એનીમલ હોસ્પીટલ’ નું નિર્માણ. હજ્જારો અબોલ જીવોના અકાળે મૃત્યુ થતાં અટકશે. જીવદયા પ્રેમીઓને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ. સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા ગામની આસપાસનાં લગભગ 100 કિ.મી. વિસ્તારમાં પશુ સારવાર માટેની સુવિધાવાળી એનીમલ હોસ્પિટલ નથી અને આને લીધે લાખો જીવો સારવારનાં અભાવે મૃત્યુ પામે […]