શ્રી સર્વેશ્વર ગૌધામના લાભાર્થે શ્રીમદ ભાગવત ગૌ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભાવનગર ખાતે આયોજન.
પરમ પૂ. મહંત જયદેવશરણજી મહારાજ શ્રી સર્વેશ્વર ગૌધામ કથામૃતનુ રસપાન કરાવશે. શ્રી સર્વેશ્વર ગૌધામના લાભાર્થે ભાવનગરમાં આવડકૃપા ગૃપ આયોજીત શ્રીમદ ભાગવત ગૌ સપ્તાહ જ્ઞાન યજ્ઞ ભાવનગર સર્વેશ્વર ગૌધામના ભાભાર્થે આવકૃપા ગૃપ ભાવનગર આયોજીત પ્રગતિ મંડળની વાડી વિજયરાજનગર “વેલ્સ સર્કલ ભાવનગર ખાતે“ શ્રીમદ ભાગવત ગૌ સપ્તાક જ્ઞાનયજ્ઞનું આયોજન તા.27/04/2025 થી 03/05/2025 સુધી કરાયુ છે. શ્રીમદ ભાગવત […]